આણંદ
આંકલાવ તાલુકામાં ૩ કરોડ ૮૦ લાખના વિવિધ ગામોમા વિકાસકામોના ખાતમુહુર્ત કરતા શ્રી અમિતભાઈ ચાવડા.
આંકલાવ તાલુકામાં ૩ કરોડ ૮૦ લાખના વિવિધ ગામોમા વિકાસકામોના ખાતમુહુર્ત કરતા શ્રી અમિતભાઈ ચાવડા.

આજરોજ આંકલાવ તાલુકામાં વિવિધ ગામો તેમજ પરા વિસ્તારને જોડતો રૂ ૩ કરોડ ૮૦ લાખના ખર્ચે મંજુર થયેલા કાચા થી પાકા ડામર રોડ (૧) અંબાવ-બેવડપુરા ૧ કરોડ ૬૨ લાખ (૨) લાલપુરા મહાદેવ મંદિર થી માધવપુરા કોસીન્દ્રાને જોડતો ૪૬-લાખ (૩) બિલપાડ ઇન્દ્રનગર થી ટેકરા વિસ્તાર અમરસિંહ તલાટીના વિસ્તારને જોડતો ૪૯ લાખ (૪) બિલપાડ મોયડી વિસ્તાર રોડ ૪૯ લાખ (૫) ચમારા અંબાકુઈ થી રાણીયા વિસ્તાર રોડ ૭૪ લાખના રોડના ખાતમુહુર્ત કરતા શ્રી અમિતભાઈ ચાવડા આ પ્રસંગે તાલુકાના આગેવાનો સરપંચશ્રીઓ જિલ્લા/તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ ગામલોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





