આણંદ

આંકલાવ વિધાનસભા કોંગ્રેસ પક્ષની નવાખલ જીલ્લા પંચાયત સીટની માનપુરા મુકામે મંડળ સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીઅને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડા ની ઉપસ્થિતીમા યોજાઈ.

આંકલાવ વિધાનસભા કોંગ્રેસ પક્ષની નવાખલ જીલ્લા પંચાયત સીટની માનપુરા મુકામે મંડળ સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીઅને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડા ની ઉપસ્થિતીમા યોજાઈ.

અપાર જન સમર્થનથી કોંગ્રેસ પક્ષમાં એક નવા જોશ અને ઉત્સાહનો સંચાર થયો છે. આવનારા સમયમાં વધુ મજબૂતી સાથે કાર્યક્રમો આપી લોકોનો અવાજ બુલંદીથી ઉઠાવવામાં આવશે જેના ભાગ રૂપે આંકલાવ વિધાનસભાની નવાખલ જીલ્લા પંચાયતના માનપુરા ગામમાં મંડળ સમિતિ ની બેઠક યોજવામાં આવી. જેમાં માનપુરા ગામના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા જેઓને માનનીય શ્રી અમિતભાઈ ચાવડા ના હસ્તે ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસનાં ઉપ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, આંકલાવ APMC ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર, પૂ. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રતનબેન જાદવ, પૂ. શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ફતેહસિંહ સોલંકી, પૂ.તા.પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, APMC વાઈસ ચેરમેન શ્રી ધર્મેદ્રસિહ મહીડા, તા. પં. પ્રમુખ , આંકલાવ તા.પં કારોબારી અધ્યક્ષશ્રી ભરતભાઈ સોલંકી,શ્રી સંજયસિંહ રાજ, આંકલાવ તા. કોગ્રેસ પ્રમુખ કમલેશભાઇ જાદવ સહિત ખુબ મોટીસંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!