આંકલાવ તાલુકાના જોષીકુવા માં ગ્રામસભા માં મચ્યો હોબાળો..

અહેવાલ:- અજયભાઇ રાઠોડ
સમગ્ર વાત કરવામાં આવે તો જોશીકુવા ગામે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ અને તલાટી ગ્રામસભામાં એક પત્રકારને કવરેજ કરતા રોકવામાં આવ્યા. અને કહ્યું અમે તમને વિડીયો ઊતરીને આપીશું તમે બહાર ઉભારો

આંકલાવ તાલુકાના જોષીકુવા ગામ માં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઇન ના કોઈ પ્રશ્નને લઈને ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો..
ત્યારે કારણોસર પત્રકારને રોકવામાં આવી રહ્યા છે.
તો એવું ગ્રામસભામાં શું? થઈ રહ્યું છે જે પત્રકાર દ્વારા અન્ય લોકોને જાણ ન થઈ શકે..
https://www.instagram.com/reel/DRFW3JFEjeL/?igsh=OXpxMHp5aWt0Njl5
જે એક પત્રકાર વિડીયો ગ્રાફી કેમ ના કરી શકે..
જોશીકુવા ગામે આવેલ બાલ મંદિરમાં ગ્રામસભામાં ગટર લાઇન ને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી થતા જોષીકુવા ની ગ્રામસભા મોકૂક રાખવામાં આવી હતી..
માહિતી મુજબ ગટર લાઇનના મુદ્દે બન્ને પક્ષ દ્વારા ઉગ્ર બોલાચાલી બાદ હાથા પાઈ પણ થઈ હતી .જેના કારણે ગ્રામ સભા મોકૂફ રાખી ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો..




